ડિફાઈબ્રીલેટરમાં $40\ \mu F$ કેપેસિટરને $3000\ V$ સુધી વિદ્યુતભારિત કરવામાં આવે છે. જો કેપેસિટરની સંગ્રહિત ઉર્જાને $2\ ms$ ના સ્પંદ દરમિયાન દર્દી મારફતે મોકલવામાં આવે,તો દર્દીને આપવામાં આવેલ પાવર $kW$ માં કેટલો હશે?

  • A
    $45$
  • B
    $90$
  • C
    $180$
  • D
    $360$

Explore More

Similar Questions

$12 \text{ pF}$ નો કેપેસિટર $50 \text{ V}$ ની બેટરી સાથે જોડાયેલ છે. કેપેસિટરમાં સંગ્રહિત સ્થિત-વિદ્યુત ઉર્જા . . . . . . $\text{J}$ હશે.

જો કેપેસિટર પરનો વિદ્યુતભાર $2 \text{ C}$ જેટલો વધારવામાં આવે, તો તેમાં સંગ્રહિત ઉર્જા $21 \% $ જેટલી વધે છે. કેપેસિટર પરનો મૂળ વિદ્યુતભાર કેટલો હશે ($\text{ C}$ માં)?

એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં સમાન વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $d$ હોય અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ હોય,તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

એક કેપેસિટરનું કેપેસિટન્સ $4 \times 10^{-6} \ F$ છે અને તેને $100 \ V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત સુધી ચાર્જ કરવામાં આવે છે. તેને સંપૂર્ણપણે ડિસ્ચાર્જ કરવા માટે જરૂરી ઊર્જા . . . . . . $J$ છે.

જો કેપેસિટરના બે છેડા વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $5 \,V$ થી વધારીને $15 \,V$ કરવામાં આવે, તો કેપેસિટરમાં સંગ્રહિત અંતિમ ઉર્જા અને પ્રારંભિક ઉર્જાનો ગુણોત્તર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo