આકૃતિમાં દર્શાવ્યા મુજબ,$1\ \mu C$ ના ધન અને ઋણ વિદ્યુતભારો બે બિંદુઓ પર મૂકેલા છે. $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $volt$ માં શોધો.

  • A
    $2700$
  • B
    $2000$
  • C
    $2500$
  • D
    $3000$

Explore More

Similar Questions

$R$ અને $3R$ ત્રિજ્યા ધરાવતા બે વાહક પોલા ગોળાઓને લાંબા તાર વડે જોડવામાં આવે ત્યારે તેમની બહારની સપાટી પર $Q$ વિદ્યુતભાર જોવા મળે છે. મોટા ગોળાના કેન્દ્ર પર $q'$ વિદ્યુતભાર મૂકવામાં આવે છે. તો નીચેનામાંથી કયું સાચું છે?

ત્રિજ્યા $R$ ધરાવતી રીંગ પર સમાન રીતે વિતરિત $+Q$ વિદ્યુતભારને કારણે તેની અક્ષ પર મૂકવામાં આવેલા બિંદુવત વિદ્યુતભાર $-q$ ની સ્થિતિઊર્જાની ગણતરી કરો. રીંગના કેન્દ્રથી અક્ષીય અંતર $z$ ના વિધેય તરીકે સ્થિતિઊર્જા $(P.E.)$ નો આલેખ દોરો. આલેખ પરથી,જો $-q$ ને રીંગના કેન્દ્રથી અક્ષ પર થોડું સ્થાનાંતરિત કરવામાં આવે તો શું થશે તે જણાવી શકશો?

Difficult
View Solution

$r$ ત્રિજ્યાનો ધાતુનો ગોળો,જેના પર $q$ વિદ્યુતભાર છે,તેને $R$ ત્રિજ્યાની ધાતુની કવચના કેન્દ્ર પર મૂકવામાં આવે છે,જેના પર $Q$ વિદ્યુતભાર છે. ગોળા અને કવચ વચ્ચેના સ્થિતિમાનના તફાવતનું સૂત્ર મેળવો.

વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર શું છે?

$Q$ જેટલો વિદ્યુતભાર $a, b, c$ $(a < b < c)$ ત્રિજ્યા ધરાવતા ત્રણ સમકેન્દ્રીય ગોલીય કવચો પર એવી રીતે વહેંચાયેલ છે કે જેથી તેમની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સમાન રહે. તેમના સામાન્ય કેન્દ્રથી $r$ અંતરે આવેલા બિંદુએ,જ્યાં $r < a$ હોય,ત્યારે કુલ સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo