$A$ ક્ષેત્રફળ ધરાવતી પાંચ સમાન ધાતુની પ્લેટો એકબીજાથી $d$ જેટલા સમાન અંતરે સમાંતર ગોઠવેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્લેટ $1$ અને $4$ ને એક તાર વડે અને પ્લેટ $3$ અને $5$ ને બીજા તાર વડે જોડેલી છે. બિંદુ $A$ અને $B$ વચ્ચે તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ શોધો.

  • A
    $\frac{5{\varepsilon _0}A}{d}$
  • B
    $\frac{4{\varepsilon _0}A}{d}$
  • C
    $\frac{5{\varepsilon _0}A}{3d}$
  • D
    આપેલ પૈકી એકપણ નહિ.

Explore More

Similar Questions

સમાંતર પ્લેટ કેપેસિટર એટલે શું?

$C$ કેપેસિટન્સ ધરાવતા અને બે પ્લેટ વચ્ચે $d$ અંતર ધરાવતા કેપેસિટરને $V$ વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે છે. બે પ્લેટો વચ્ચે લાગતું બળ કેટલું હશે?

Difficult
View Solution

ચાર ધાતુની પ્લેટો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલી છે. જો દરેક પ્લેટ વચ્ચેનું અંતર $d$ હોય અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ હોય, તો બિંદુઓ $A$ અને $B$ વચ્ચે આપેલ તંત્રનું કેપેસિટન્સ કેટલું થશે? (આપેલ છે: $d << \sqrt{A}$)

સીમિત ક્ષેત્રફળ ધરાવતી પ્લેટોવાળા સમાંતર પ્લેટ કેપેસિટર માટે,વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કિનારીઓ પર બહારની તરફ વળે છે. આ અસરને . . . . . . કહેવામાં આવે છે.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ ક્ષેત્રફળ અને ક્રમિક અંતર $d$ ધરાવતી સાત સમાન પ્લેટો ગોઠવેલી છે. $P$ અને $Q$ વચ્ચે તંત્રનું અસરકારક કેપેસીટન્સ કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo