એક નળાકાર કેપેસીટર વિદ્યુતભાર $Q$ અને લંબાઈ $L$ ધરાવે છે. જો લંબાઈ અને વિદ્યુતભાર બંને બમણા કરવામાં આવે (બાકીની રાશિઓ સમાન રાખીને),તો કેપેસીટરમાં સંગ્રહિત ઉર્જા:

  • A
    સમાન રહેશે.
  • B
    બમણી થશે.
  • C
    અડધી થશે.
  • D
    $4$ ગણી થશે.

Explore More

Similar Questions

એક અનચાર્જ્ડ કેપેસિટરને બેટરી સાથે જોડવામાં આવે છે. કેપેસિટરને ચાર્જ કરતી વખતે,

એક સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં સમાન વિદ્યુતક્ષેત્ર $E$ છે. જો પ્લેટો વચ્ચેનું અંતર $d$ હોય અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ હોય,તો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કેટલી હશે?

કેપેસિટર પરનો વિદ્યુતભાર $q$ એ વોલ્ટેજ $V$ સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બદલાય છે. ત્રિકોણ $AOB$ નું ક્ષેત્રફળ કોના પ્રમાણમાં છે?

$20\,kV$ ના $d.c.$ સ્ત્રોતને જોડીને $5\,\mu F$ ના કેપેસિટરને ચાર્જ કરવા માટે જરૂરી ઉર્જા ......$kJ$ છે.

$C$ કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને $V$ પોટેન્શિયલ સુધી ચાર્જ કરવામાં આવે ત્યારે તેમાં સંગ્રહિત ઉર્જા કેટલી હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo