આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે,વિદ્યુતભાર $q$ ને $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી લઈ જવામાં થતું કાર્ય અનુક્રમે $2 \ J$ અને $-3 \ J$ છે. વિદ્યુતભારને $C$ થી $A$ સુધી લઈ જવામાં થતું કાર્ય ...... $J$ હશે.

  • A
    $-1$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $5$

Explore More

Similar Questions

જો $C$ અને $V$ અનુક્રમે કેપેસીટન્સ (કેપેસિટી) અને વોલ્ટેજ દર્શાવતા હોય,તો $\lambda$ ના પરિમાણો શું થાય,જ્યાં $\frac{C}{V} = \lambda$?

$512$ પારોના સમાન ટીપાં દરેકને $2 \ V$ ના સ્થિતિમાન સુધી ચાર્જ કરવામાં આવે છે. આ ટીપાં જોડાઈને એક મોટું ટીપું બનાવે છે. આ ટીપાંનું સ્થિતિમાન ......... $V$ છે.

સ્થાયી અવસ્થામાં કેપેસિટર પરનો વિદ્યુતભાર ગણો. ($\mu C$ માં)

ચાર સમાન કેપેસિટર અને ત્રણ સમાન અવરોધને $emf$ $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવતી બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો.

$N$ સૂક્ષ્મ ટીપાંઓ પૈકી પ્રત્યેકની ત્રિજ્યા $r$ છે અને તેને $V$ સ્થિતિમાન સુધી વિદ્યુતભારીત કરવામાં આવેલ છે. જો આ ટીપાંઓ ભેગા મળીને એક મોટું ટીપું બનાવે,તો મોટા ટીપાંનું સ્થિતિમાન કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo