ડાયોડ માટે જુદા જુદા તાપમાને લાક્ષણિકતાનો આલેખ દર્શાવેલ છે. તો તાપમાન વચ્ચેનો સંબંધ શું છે?

  • A
    આમાંથી એકપણ નહિ.
  • B
    $T_1 < T_2 < T_3$
  • C
    $T_1 > T_2 > T_3$
  • D
    $T_1 = T_2 = T_3$

Explore More

Similar Questions

આકૃતિ એક સર્કિટ દર્શાવે છે જેમાં ત્રણ સમાન ડાયોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. દરેક ડાયોડનો ફોરવર્ડ અવરોધ $20\,\Omega$ અને બેકવર્ડ અવરોધ અનંત છે. અવરોધકો $R_1 = R_2 = R_3 = 50\,\Omega$ છે. બેટરીનો વોલ્ટેજ $6\,V$ છે. $R_3$ માંથી વહેતો પ્રવાહ.....$mA$ છે.

આકૃતિમાં બે આકૃતિઓ દર્શાવેલ છે જેમાં ડાયોડ અને અવરોધ જોડાયેલા છે. નીચેના વિધાનોમાંથી કયું વિધાન સાચું છે?

અનબાયસ્ડ $PN$ જંકશનના ડેપ્લેશન ઝોન (depletion zone) અંગે નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે?
$(A)$ ઝોનની પહોળાઈ ડોપન્ટ્સ (અશુદ્ધિઓ) ની ઘનતાથી સ્વતંત્ર છે.
$(B)$ ઝોનની પહોળાઈ ડોપન્ટ્સની ઘનતા પર આધારિત છે.
$(C)$ ઝોનમાં વિદ્યુતક્ષેત્ર આયનીકૃત ડોપન્ટ પરમાણુઓ દ્વારા ઉત્પન્ન થાય છે.
$(D)$ ઝોનમાં વિદ્યુતક્ષેત્ર કન્ડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોન અને વેલેન્સ બેન્ડમાં રહેલા હોલ્સ દ્વારા પૂરું પાડવામાં આવે છે.

આપેલ સર્કિટમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે આદર્શ ડાયોડ $D_1$ અને $D_2$ જોડાયેલા છે. અવરોધ $R_1$ માંથી વહેતો પ્રવાહ કેટલો હશે ($\,A$ માં)?

નીચેનામાંથી કયું ફોરવર્ડ બાયસ ડાયોડ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo