એક અર્ધવાહક ડાયોડમાં ફૉરવર્ડ વૉલ્ટેજનું મૂલ્ય $0.5 \ V$ થી $0.7 \ V$ કરવામાં આવે છે. પરિણામે ફૉરવર્ડ પ્રવાહમાં $1 \ mA$ જેટલો ફેરફાર થાય છે,તો ડાયોડનો ફૉરવર્ડ અવરોધ ....... $\Omega$ છે.

  • A
    $100$
  • B
    $120$
  • C
    $200$
  • D
    $240$

Explore More

Similar Questions

આપેલ આકૃતિમાં,કયા ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે?

નીચેનામાંથી કયો ઘટક $IC$ (ઇન્ટિગ્રેટેડ સર્કિટ) માંથી સરળતાથી મેળવી શકાતો નથી?

$p-n$ જંકશનમાં ડિફ્યુઝન પ્રવાહનું મૂલ્ય ડ્રિફ્ટ પ્રવાહ કરતા વધારે હોય છે જ્યારે:

આપેલ નેટવર્કમાં વોલ્ટેજ $V_0$ કેટલો હશે?

$p$-$n$ જંકશન ડાયોડના ડાયનેમિક અવરોધના માપન માટે કયો ડાયોડ સર્કિટ સાચો બાયસિંગ દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo