બેઝ વિદ્યુતપ્રવાહ $100 \mu A$ છે અને ક્લેક્ટર વિદ્યુતપ્રવાહ $3 \text{ mA}$ છે. જો બેઝ વિદ્યુતપ્રવાહમાં $20 \mu A$ નો ફેરફાર કરવામાં આવે,તો ક્લેક્ટર વિદ્યુતપ્રવાહમાં $0.5 \text{ mA}$ નો ફેરફાર થાય છે. તો $\beta_{ac}$ નું મૂલ્ય કેટલું હશે?

  • A
    $100$
  • B
    $20$
  • C
    $25$
  • D
    $10$

Explore More

Similar Questions

$n-p-n$ ટ્રાન્ઝિસ્ટરમાં, $CE$ કોન્ફિગરેશનમાં:

ટ્રાન્ઝિસ્ટર માટે,$\alpha_{dc}$ અને $\beta_{dc}$ એ કરંટ રેશિયો (પ્રવાહ ગુણોત્તર) છે,તો $\frac{\beta_{dc}-\alpha_{dc}}{\alpha_{dc} \times \beta_{dc}}$ નું મૂલ્ય કેટલું થાય?

કોમન એમિટર રચનામાં $N-P-N$ ટ્રાન્ઝિસ્ટર જોડેલ છે. ટ્રાન્ઝિસ્ટરનો પ્રવાહ ગેઈન $100$ છે. જો કલેક્ટર પ્રવાહ $1 \ mA$ જેટલો બદલાય,તો એમિટર પ્રવાહ કેટલા $mA$ બદલાશે?

$I_b = 20 \ \mu A$ અને $\beta = 100$ માટે,એમીટર પ્રવાહનું મૂલ્ય ........ $mA$ છે.

ટ્રાન્ઝિસ્ટર કાર્ય માટે,નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo