કૉમન ઍમિટર ટ્રાન્ઝિસ્ટર ઍમ્પ્લિફાયરમાં $\beta = 50$ અને ઇનપુટ અવરોધ $1 \ k\Omega$ છે. જો $AC$ ઇનપુટ વૉલ્ટેજનું મહત્તમ મૂલ્ય $0.01 \ V$ હોય,તો $AC$ કલેક્ટર પ્રવાહનું મહત્તમ મૂલ્ય ....... હશે.

  • A
    $100 \ \mu A$
  • B
    $0.01 \ mA$
  • C
    $0.25 \ mA$
  • D
    $500 \ \mu A$

Explore More

Similar Questions

કોમન એમિટર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં, આઉટપુટ અવરોધ $500 \text{ k}\Omega$ છે અને કરંટ ગેઇન $\beta = 50$ છે. જો એમ્પ્લીફાયરનો પાવર ગેઇન $5 \times 10^6$ હોય, તો ઇનપુટ અવરોધ કેટલો હશે ($\Omega$ માં)?

એક ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયરમાં, બેઝ કરંટમાં $0.2 \text{ mA}$ નો ફેરફાર કલેક્ટર કરંટમાં $5 \text{ mA}$ નો ફેરફાર લાવે છે. જો ઇનપુટ અવરોધ $2 \text{ k}\Omega$ હોય અને વોલ્ટેજ ગેઇન $75$ હોય, તો સર્કિટમાં વપરાયેલ લોડ અવરોધ કેટલો હશે?

એક ટ્રાન્ઝિસ્ટરમાં કલેક્ટરથી એમિટર વોલ્ટેજ અચળ હોય ત્યારે, જ્યારે એમિટર પ્રવાહમાં $8.3 \,mA$ નો ફેરફાર થાય છે ત્યારે કલેક્ટર પ્રવાહમાં $8.2 \,mA$ નો ફેરફાર થાય છે. ફોરવર્ડ કરંટ રેશિયોનું મૂલ્ય કેટલું હશે?

એક $n-p-n$ ટ્રાન્ઝિસ્ટર કોમન-એમિટર કોન્ફિગરેશનમાં જોડાયેલ છે,જેમાં કલેક્ટર સપ્લાય $8\, V$ છે અને કલેક્ટર સર્કિટમાં જોડાયેલ $800\,\Omega$ ના લોડ અવરોધ પર વોલ્ટેજ ડ્રોપ $0.8\, V$ છે. જો કરંટ એમ્પ્લીફિકેશન ફેક્ટર $\alpha = 25/26$ હોય,તો કલેક્ટર-એમિટર વોલ્ટેજ $V_{CE}$ અને બેઝ કરંટ $I_B$ કેટલા હશે?

Difficult
View Solution

એક ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ $2 \ k\Omega$ ના લોડ અવરોધ સાથે કોમન એમિટર એમ્પ્લીફાયર તરીકે કરવામાં આવે છે. ઇનપુટ અવરોધ $150 \ \Omega$ છે. બેઝ પ્રવાહમાં $20 \ \mu A$ નો ફેરફાર થાય છે,જેના પરિણામે કલેક્ટર પ્રવાહમાં $1.5 \ mA$ નો ફેરફાર થાય છે. એમ્પ્લીફાયરનો વોલ્ટેજ ગેઇન કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo