એક પૂર્ણ તરંગ રેક્ટિફાયર $1 \ k\Omega$ નો લોડ આપે છે. ડાયોડને લાગુ પાડવામાં આવતો $a.c.$ વોલ્ટેજ $220 \ V_{rms}$ છે. જો ડાયોડનો અવરોધ અવગણવામાં આવે,તો રિપલ વોલ્ટેજ $(rms)$ નું મૂલ્ય .... $V$ છે.

  • A
    $90$
  • B
    $101.85$
  • C
    $99.99$
  • D
    $95.43$

Explore More

Similar Questions

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $A$ અને $B$ બિંદુઓ વચ્ચે $220 \,V$ નો $AC$ સપ્લાય જોડવામાં આવ્યો છે. કેપેસિટર પરનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $V$ કેટલો હશે?

એક હાફ-વેવ રેક્ટિફાયર $1 \ k\Omega$ નો લોડ અવરોધ ધરાવે છે. ઇનપુટ વોલ્ટેજ $220 \ V$ છે. ડાયોડના અવરોધને અવગણતા,સરેરાશ $DC$ વોલ્ટેજ અને સરેરાશ $DC$ વિદ્યુત પ્રવાહની કિંમત અનુક્રમે કેટલી થશે?

જો ફુલ-વેવ રેક્ટિફાયરની આઉટપુટ આવૃત્તિ $100 \text{ Hz}$ હોય, તો ઇનપુટ આવૃત્તિ . . . . . . હશે. ($\text{ Hz}$ માં)

એક ફુલ-વેવ રેક્ટિફાયર સર્કિટ $50 \text{ Hz}$ મેઈન્સ પર કાર્ય કરે છે. રિપલ આઉટપુટમાં મૂળભૂત આવૃત્તિ કેટલી હશે ($\text{ Hz}$ માં)?

આપેલ હાફ-વેવ રેક્ટિફાયર સર્કિટમાં,$C$ અને $D$ વચ્ચેના આઉટપુટ $V_{CD}$ માટે નીચેનામાંથી કયો વેવફોર્મ સાચો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo