$V_z = 6 \ V$ વોલ્ટેજ ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ $R_L = 1000 \ \Omega$ ના લોડ અવરોધ પર અચળ વોલ્ટેજ જાળવવા માટે થાય છે. શ્રેણી અવરોધક $R_s = 100 \ \Omega$ નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો સ્ત્રોતનું $e.m.f$ $E = 9 \ V$ હોય,તો ઝેનર ડાયોડમાં વ્યય થતો પાવર .......... $W$ છે.

  • A
    $0.144$
  • B
    $0.024$
  • C
    $0.125$
  • D
    $0.006$

Explore More

Similar Questions

આકૃતિમાં $6\,V$ ના બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા ઝેનર ડાયોડ સાથેનો $DC$ વોલ્ટેજ રેગ્યુલેટર સર્કિટ દર્શાવેલ છે. જો અનરેગ્યુલેટેડ ઇનપુટ વોલ્ટેજ $10\,V$ થી $16\,V$ ની વચ્ચે બદલાતો હોય, તો મહત્તમ ઝેનર પ્રવાહ $mA$ માં કેટલો હશે ($.5$ માં)?

આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં જોડાયેલ ઝેનર ડાયોડ $(V_{Z} = 15 \text{ V})$ માં વપરાતો પાવર $x \times 10^{-1} \text{ watt}$ છે. $x$ નું મૂલ્ય, નજીકના પૂર્ણાંકમાં, ............. છે.

ઝેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે ઉપયોગ સમજાવો અને પરિપથ આકૃતિ દોરો.

$Zener$ ડાયોડ વિશે સાચું વિધાન પસંદ કરો.

$15 \ V$ બ્રેકડાઉન વૉલ્ટેજ ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વૉલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરેલ છે. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંથી વહેતો પ્રવાહ ...... $mA$ હશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo