આકૃતિમાં દર્શાવેલી પરિસ્થિતિ ધારો. બીકરમાં પાણી $(\mu_w = 4/3)$ $10 \, cm$ ની ઊંચાઈ સુધી ભરેલું છે. એક સમતલ અરીસો પાણીની સપાટીથી $5 \, cm$ ઊંચાઈએ ગોઠવેલો છે. પદાર્થ $O$ ના પ્રતિબિંબનું અરીસાથી અંતર ...... $cm$ છે.

  • A
    $15$
  • B
    $12.5$
  • C
    $7.5$
  • D
    $10$

Explore More

Similar Questions

$2d \ cm$ ઊંડાઈ ધરાવતું એક પાત્ર અડધું $\mu_1$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીથી અને ઉપરનો અડધો ભાગ $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીથી ભરેલું છે. લંબવત જોતા પાત્રની આભાસી ઊંડાઈ કેટલી હશે?

પાર્શ્વ સ્થાનાંતર (Lateral shift) એટલે શું?

$3$ વક્રીભવનાંક અને $x$ જાડાઈ ધરાવતા કાંચના સ્લેબના તળિયે એક સિક્કો મૂકવામાં આવ્યો છે. તેની ઉપર $\mu$ વક્રીભવનાંક અને $x$ જાડાઈ ધરાવતો બીજો કાંચનો સ્લેબ મૂકવામાં આવે છે. જો સિક્કો બંને સ્લેબની આંતર સપાટી પર દેખાતો હોય,તો $\mu = $ . . . . . .

એક માઇક્રોસ્કોપને ડોલના તળિયે રહેલી વસ્તુ પર કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જો ડોલમાં $\mu = \frac{5}{3}$ વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે,તો વસ્તુને ફરીથી કેન્દ્રિત કરવા માટે માઇક્રોસ્કોપને $30\,cm$ ઉપર ખસેડવું પડે છે. ડોલમાં રહેલા પ્રવાહીની ઊંચાઈ $..........\,cm$ છે.

લાલ અને જાંબલી રંગના બે સમાંતર કિરણો કાચના સ્લેબમાંથી પસાર થાય છે. નીચેનામાંથી કયું સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo