$10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને અંતર્ગોળ લેન્સના સંપર્કમાં રાખવામાં આવે છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈનું મૂલ્ય અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ જેટલું જ છે. તો અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ ............ $cm$ છે.

  • A
    $10$
  • B
    $15$
  • C
    $5$
  • D
    $-20$

Explore More

Similar Questions

$5 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો પાતળો બહિર્ગોળ લેન્સ અને $4 \ cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો પાતળો અંતર્ગોળ લેન્સ એકબીજા સાથે (કોઈપણ જગ્યા વગર) જોડવામાં આવે છે અને જ્યારે વસ્તુને બહિર્ગોળ લેન્સની આગળ $10 \ cm$ અંતરે મૂકવામાં આવે ત્યારે આ સંયોજનની મોટવણી $m_1$ મળે છે. બહિર્ગોળ લેન્સ અને વસ્તુના સ્થાનને સ્થિર રાખીને, અંતર્ગોળ લેન્સને દૂર ખસેડીને લેન્સ વચ્ચે $1 \ cm$ ની જગ્યા બનાવવામાં આવે છે, જેનાથી કુલ લેન્સ સિસ્ટમની મોટવણી બદલાઈને $m_2$ થાય છે. $\left|\frac{m_1}{m_2}\right|$ નું મૂલ્ય . . . . . . છે.

એક વસ્તુને $0.20 \,m$ અને $0.10 \,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે લેન્સ $L_1$ અને $L_2$ માંથી એકથી $0.40 \,m$ અંતરે મૂકવામાં આવી છે,જે આકૃતિમાં દર્શાવેલ છે. લેન્સ વચ્ચેનું અંતર $0.30 \,m$ છે. આ બે લેન્સની સિસ્ટમ દ્વારા રચાતું અંતિમ પ્રતિબિંબ ક્યાં હશે?

સંપર્કમાં રહેલા બે લેન્સના એક એક્રોમેટિક કન્વર્જન્ટ ડબલેટનો પાવર $+2 \text{ D}$ છે. બહિર્ગોળ લેન્સનો પાવર $+5 \text{ D}$ છે. કન્વર્જન્ટ અને ડાયવર્જન્ટ લેન્સના ડિસ્પર્સિવ પાવરનો ગુણોત્તર (મૂલ્યમાં) કેટલો છે?

$-1.75 D$ અને $+2.25 D$ પાવર ધરાવતા બે લેન્સ સંપર્કમાં મૂકવામાં આવ્યા છે. આ સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($\,cm$ માં)?

$30 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સને $20 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સના સંપર્કમાં રાખતા બનતા સંયોજનની કેન્દ્રલંબાઈ કેટલી થાય? શું આ તંત્ર અભિસારી (converging) છે કે અપસારી (diverging) લેન્સ છે? લેન્સની જાડાઈ અવગણો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo