$10 \, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સના પ્રથમ મુખ્ય કેન્દ્રથી $5 \, cm$ અંતરે એક પદાર્થ મૂકવામાં આવ્યો છે. જો વાસ્તવિક પ્રતિબિંબ રચાતું હોય,તો લેન્સથી તેનું અંતર $cm$ માં શોધો.

  • A
    $15$
  • B
    $20$
  • C
    $25$
  • D
    $30$

Explore More

Similar Questions

એક દ્વિ-બહિર્ગોળ લેન્સની વક્રતા ત્રિજ્યાઓ $10 \ cm$ અને $15 \ cm$ છે. તેની કેન્દ્રલંબાઈ $12 \ cm$ છે. લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક કેટલો હશે?

કાચના બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $2 \, cm$ છે. જ્યારે તેને $1.25$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડૂબાડવામાં આવે ત્યારે તેની કેન્દ્રલંબાઈ ........ $cm$ થશે?

Difficult
View Solution

હવામાં એક અભિસારી લેન્સની કેન્દ્રલંબાઈ $R$ છે. જો તેને $1.33$ વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડુબાડવામાં આવે,તો તેની કેન્દ્રલંબાઈ આશરે કેટલી થશે? (લેન્સના દ્રવ્યનો વક્રીભવનાંક $1.5$ છે.)

પ્રવાહીથી ભરેલા પાત્રની અંદર, આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક અભિસારી લેન્સ મૂકવામાં આવ્યો છે. જ્યારે લેન્સ હવામાં હોય ત્યારે તેની કેન્દ્રલંબાઈ $15 \,cm$ છે અને તેનો વક્રીભવનાંક $\frac{3}{2}$ છે. જો પ્રવાહીનો વક્રીભવનાંક $\frac{9}{5}$ હોય, તો પ્રવાહીમાં લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હશે ($\,cm$ માં)?

કાચના બનેલા બહિર્ગોળ લેન્સની હવામાં કેન્દ્રલંબાઈ $0.15 \,m$ છે. જો કાચનો વક્રીભવનાંક $\frac{3}{2}$ અને પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ હોય, તો પાણીમાં ડૂબાડવામાં આવે ત્યારે લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી થશે ($\,m$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo