ઘરના વિદ્યુત પુરવઠામાં $220 \, V$ નો વોલ્ટેજ અને $9 \, A$ નો ફ્યુઝ છે. તો સમાંતરમાં જોડી શકાય તેવા $60 \, W$ ના બલ્બની મહત્તમ સંખ્યા કેટલી હશે?

  • A
    $44$
  • B
    $20$
  • C
    $22$
  • D
    $33$

Explore More

Similar Questions

$100\, W, 220\, V$ ના રેટિંગવાળા બલ્બને $110\, V$ ના સપ્લાય સાથે જોડવામાં આવે છે. વપરાતો પાવર $W$ માં કેટલો હશે?

Difficult
View Solution

$R$ અવરોધ ધરાવતો એક તાર $\varepsilon$ emf અને $r$ આંતરિક અવરોધ ધરાવતા કોષ સાથે જોડાયેલ છે. પરિપથમાંથી વહેતો પ્રવાહ $I$ છે. $t$ સમયમાં,પ્રવાહ $I$ સ્થાપિત કરવા માટે બેટરી દ્વારા કરવામાં આવેલ કાર્ય કેટલું હશે?

$40\, W$ ના બે વિદ્યુત લેમ્પ સમાંતર જોડાણમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજન દ્વારા વપરાતો પાવર ........... $W$ હશે.

$250 \ V$ અને $100 \ W$ ના બે બલ્બને પ્રથમ શ્રેણીમાં અને ત્યારબાદ સમાંતર જોડાણમાં $250 \ V$ ના સપ્લાય સાથે જોડવામાં આવે છે. બંને કિસ્સાઓમાં કુલ પાવર અનુક્રમે . . . . . . હશે.

$100\, W$ ના હીટર દ્વારા $2\, \text{મિનિટ}$ માં ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo