ગાડીની લેડ-એસીડ બેટરીનો $e.m.f.$ $12 \, V$ છે. બેટરીનો આંતરિક અવરોધ $0.5 \, \Omega$ છે. તો બેટરીમાંથી મળતો મહત્તમ પ્રવાહ ............. $A$ હશે.

  • A
    $30$
  • B
    $20$
  • C
    $6$
  • D
    $24$

Explore More

Similar Questions

જ્યારે કોઈ કોષ દ્વારા પરિપથને આપવામાં આવતો પ્રવાહ $0.3 \,A$ હોય,ત્યારે તેનો ટર્મિનલ વોલ્ટેજ $0.9 \,V$ છે. જ્યારે પ્રવાહ $0.25 \,A$ થાય છે,ત્યારે તેનો ટર્મિનલ વોલ્ટેજ $1.0 \,V$ થાય છે. કોષનો આંતરિક અવરોધ ............ $\Omega$ છે.

$1$ $V$ અને $2$ $V$ ના emf અને અનુક્રમે $2 \Omega$ અને $1 \Omega$ ના આંતરિક અવરોધ ધરાવતા બે કોષોને સમાંતર જોડવામાં આવે છે, જે બાહ્ય અવરોધમાંથી $1$ $A$ નો પ્રવાહ આપે છે. જો એક કોષની ધ્રુવીયતા ઉલટાવવામાં આવે, તો બાહ્ય અવરોધમાંથી વહેતો પ્રવાહ $\frac{\alpha}{5}$ $A$ થાય છે. $\alpha$ નું મૂલ્ય . . . . . . છે.

એક કોષ $t$ સમય માટે $R$ અવરોધમાંથી પ્રવાહ પસાર કરે છે. હવે તે જ કોષ તેટલા જ સમય માટે બીજા અવરોધ $r$ માંથી પ્રવાહ પસાર કરે છે. જો બંને અવરોધોમાં સમાન પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી હોય,તો કોષનો આંતરિક અવરોધ કેટલો હશે?

ચાર કોષો, દરેકનું emf $E$ અને આંતરિક અવરોધ $r$ છે, જે શ્રેણીમાં બાહ્ય અવરોધ $R$ સાથે જોડાયેલા છે. ભૂલથી એક કોષ ઉલટો જોડાઈ ગયો છે. તો બાહ્ય પરિપથમાં પ્રવાહ કેટલો હશે?

નીચે બે વિધાનો આપેલા છે $:$
વિધાન-$I$ : સમાંતર જોડાણમાં જોડાયેલી બે બિન-આદર્શ બેટરીઓનું સમતુલ્ય emf બંને બેટરીઓના emf કરતા નાનું હોય છે.
વિધાન-$II$ : સમાંતર જોડાણમાં જોડાયેલી બે બિન-આદર્શ બેટરીઓનો સમતુલ્ય આંતરિક અવરોધ બંને બેટરીઓના આંતરિક અવરોધ કરતા નાનો હોય છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo