વ્હીસ્ટન બ્રીજમાં,ત્રણ અવરોધો $P$,$Q$ અને $R$ ત્રણ ભુજાઓમાં જોડાયેલા છે અને ચોથી ભુજા બે અવરોધો $S_1$ અને $S_2$ ના સમાંતર જોડાણથી બનેલી છે. બ્રીજ સંતુલિત હોવા માટેની શરત છે:

  • A
    $\frac{P}{Q} = \frac{2R}{S_1 + S_2}$
  • B
    $\frac{P}{Q} = \frac{R(S_1 + S_2)}{S_1 S_2}$
  • C
    $\frac{P}{Q} = \frac{R(S_1 + S_2)}{2S_1 S_2}$
  • D
    $\frac{P}{Q} = \frac{R}{S_1 + S_2}$

Explore More

Similar Questions

દર્શાવેલ સર્કિટમાં વિદ્યુત પ્રવાહ $i$ કેટલો છે ($\text{ A}$ માં)?

આપેલ પરિપથમાં જ્યારે કળ $K$ બંધ હોય ત્યારે ગેલ્વેનોમીટર $G$ માંથી શૂન્યતર પ્રવાહ વહે છે અને જ્યારે કળ ખોલવામાં આવે ત્યારે તેનું મૂલ્ય બદલાતું નથી. તો, નીચેનામાંથી કયું/કયા વિધાન સાચું/સાચા છે?

આપેલ પરિપથ માટે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત $(V_A - V_B)$ શોધો.

Difficult
View Solution

નીચે આપેલા વિદ્યુત નેટવર્કમાં, $I$ નું મૂલ્ય કેટલું છે ($\text{ A}$ માં)?

જો આકૃતિમાં દર્શાવેલ વ્હીસ્ટન બ્રિજ સંતુલિત હોય,તો $R_1$ અને $R_2$ નાં મૂલ્યો અનુક્રમે ...... $\Omega$ અને ...... $\Omega$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo