બે અલગ-અલગ વાહકોનો $0\,^{\circ}C$ તાપમાને અવરોધ સમાન છે. જો પ્રથમ વાહકનો $t_1\,^{\circ}C$ તાપમાને અવરોધ એ બીજા વાહકના $t_2\,^{\circ}C$ તાપમાને અવરોધ જેટલો હોય,તો તેમના અવરોધકતાના તાપમાન ગુણાંકનો ગુણોત્તર $\alpha_1 / \alpha_2$ કેટલો થશે?

  • A
    $t_1 / t_2$
  • B
    $(t_2 - t_1) / t_2$
  • C
    $(t_2 - t_1) / t_1$
  • D
    $t_2 / t_1$

Explore More

Similar Questions

એક સમાન ધાતુના તારમાંથી $2 \, A$ નો પ્રવાહ વહે છે જ્યારે તેની સાથે $3.4 \, V$ નો આદર્શ કોષ જોડવામાં આવે છે. તારનું દળ $8.92 \times 10^{-3} \, kg$, ઘનતા $8.92 \times 10^3 \, kg/m^3$ અને અવરોધકતા $1.7 \times 10^{-8} \, \Omega m$ છે. તો તારની લંબાઈ શોધો. ($m$ માં)

$5 \, m$ લાંબી પોલી નળીનો બહારનો વ્યાસ $0.1 \, m$ છે અને તેની દીવાલની જાડાઈ $0.005 \, m$ છે. જો અવરોધકતા $\rho = 1.7 \times 10^{-8} \, \Omega \cdot m$ હોય, તો તેનો અવરોધ કેટલો થશે?

બે ચોરસ ધાતુની પ્લેટો $A$ અને $B$ સમાન જાડાઈ અને સમાન દ્રવ્યની બનેલી છે. $B$ ની બાજુનું માપ $A$ કરતા બમણું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ તેમને શ્રેણીમાં જોડવામાં આવે છે. જો $A$ અને $B$ ના અવરોધોને $R_A$ અને $R_B$ વડે દર્શાવવામાં આવે,તો $(R_A/R_B)$ નું મૂલ્ય કેટલું થાય?

$15 \ m$ લંબાઈ અને $6 \times 10^{-7} \ m^2$ સમાન આડછેદ ધરાવતા તારમાંથી ખૂબ જ ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે અને તેનો અવરોધ $5 \ \Omega$ માપવામાં આવે છે,તો પ્રયોગના તાપમાને દ્રવ્યની અવરોધકતા . . . . . . $\Omega \ m$ છે.

$0\,^{\circ}\text{C}$ તાપમાને અવરોધનો તાપમાન ગુણાંક $\alpha = 0.00125\,^{\circ}\text{C}^{-1}$ છે. $25\,^{\circ}\text{C}$ તાપમાને વાહકનો અવરોધ $1\,\Omega$ છે. તે તાપમાન શોધો કે જ્યાં અવરોધ $1.2\,\Omega$ થાય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo