આપેલ પરિપથમાં બિંદુ $B$,$C$ અને $D$ આગળ સ્થિતિમાન કેટલું હશે?

  • A
    $12\ V, 10\ V, 6\ V$
  • B
    $11\ V, 9\ V, 6\ V$
  • C
    $11\ V, 9\ V, 0\ V$
  • D
    $12\ V, 10\ V, 0\ V$

Explore More

Similar Questions

બિંદુ $A$ અને $B$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ............. $V$ છે.

નીચે દર્શાવેલ વિદ્યુત પરિપથમાં ગેલ્વેનોમીટર શૂન્ય આવર્તન દર્શાવે તે માટે અવરોધ $R$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ ($\Omega$ માં)?

ઇલેક્ટ્રિક ફ્યુઝ વાયર માટે શું અપ્રસ્તુત છે?

$R \, \Omega$ અવરોધ ધરાવતા તેર અવરોધો નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરિપથમાં જોડાયેલા છે. $A$ અને $B$ વચ્ચેનો અસરકારક અવરોધ કેટલો થાય?

Difficult
View Solution

$2\, \Omega$ ના ત્રણ અવરોધોને ત્રિકોણાકારમાં જોડવામાં આવે છે. કોઈપણ બે શિરોબિંદુઓ વચ્ચેનો અવરોધ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo