બે સુસંબદ્ધ ઉદ્દગમોની તીવ્રતાઓનો ગુણોત્તર $p$ છે. વ્યતિકરણ ભાતમાં શલાકાઓની દ્રશ્યતા (visibility) કેટલી થાય?

  • A
    $2\sqrt{p} / (1 + p)$
  • B
    $\sqrt{p} / (1 + p)$
  • C
    $p / (1 + p)$
  • D
    $2p / (1 + p)$

Explore More

Similar Questions

બે સુસંબદ્ધ ઉદગમોની મદદથી મેળવેલ વ્યતિકરણ ભાતમાં તીવ્રતાનો ફેરફાર સરેરાશ તીવ્રતાના $5\%$ છે. બે ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર શોધો.

Difficult
View Solution

યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં, પથ તફાવત $\frac{\lambda}{4}$ અને $\frac{\lambda}{3}$ (જ્યાં $\lambda$ એ વપરાયેલ પ્રકાશની તરંગલંબાઇ છે) માટે બે બિંદુઓ પરની તીવ્રતા અનુક્રમે $I_1$ અને $I_2$ છે. જો $I_0$ એ દરેક સ્લિટ દ્વારા ઉત્પન્ન થતી તીવ્રતા દર્શાવતું હોય, તો $\frac{I_1 + I_2}{I_0} = $ $(\cos 45^{\circ} = \frac{1}{\sqrt{2}}, \cos 60^{\circ} = \frac{1}{2})$

સ્ક્રીન પરના એક બિંદુએ બે વ્યતિકરણ પામતા તરંગો વચ્ચેનો પથ તફાવત $\frac{\lambda}{8}$ છે. આ બિંદુએ તીવ્રતા અને મધ્યસ્થ શલાકાની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થશે?

Difficult
View Solution

બે સુસંબદ્ધ પ્રકાશના ઉદગમો દ્વારા ઉત્પન્ન થતી વ્યતિકરણ ભાતમાં મહત્તમ અને ન્યૂનતમ તીવ્રતાનો ગુણોત્તર $9: 1$ છે. વપરાયેલા પ્રકાશના ઉદગમોની તીવ્રતાનો ગુણોત્તર કેટલો હશે ($: 1$ માં)?

જો યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં અવલોકિત વ્યતિકરણ ભાતમાં દરેક તરંગની તીવ્રતા $I_0$ હોય,તો કોઈ બિંદુ $P$ પર જ્યાં કળા તફાવત $\phi$ હોય,ત્યાં પરિણામી તીવ્રતા $I$ કેટલી હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo