જો $A, B$ અને $C$ અનુક્રમે $5$ માંથી $4$ વાર,$4$ માંથી $3$ વાર અને $3$ માંથી $2$ વાર નિશાન સાધી શકે છે,તો તે પૈકી ચોક્કસ બે નિશાન સાધી શકે તેવી સંભાવના કેટલી થાય?

  • A
    $13/30$
  • B
    $5/6$
  • C
    $17/30$
  • D
    આપેલ પૈકી એક પણ નહીં

Explore More

Similar Questions

બે પાસાઓને એકવાર ફેંકતા,તેમનો સરવાળો $13$ મળે તેની સંભાવના કેટલી?

$P, Q$ અને $R$ એક પછી એક સમાન લક્ષ્યને વીંધવાનો પ્રયાસ કરે છે. જો લક્ષ્યને વીંધવાની તેમની સંભાવનાઓ અનુક્રમે $\frac{2}{3}, \frac{3}{5}, \frac{5}{7}$ હોય,તો લક્ષ્ય $P$ અથવા $Q$ દ્વારા વીંધાય પણ $R$ દ્વારા નહીં તેની સંભાવના કેટલી?

ધારો કે $A$, $B$ અને $C$ ત્રણ ઘટનાઓ એવી છે કે જેથી $P(A \cap \bar{B} \cap \bar{C}) = 0.6$, $P(A) = 0.8$ અને $P(\bar{A} \cap B \cap C) = 0.1$ થાય. તો $P(\text{at least two among } A, B, \text{ and } C)$ નું મૂલ્ય શોધો.

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. જો બંને પાસા પર આવતી સંખ્યાઓ અલગ-અલગ હોય,તો તેમનો સરવાળો $6$ હોય તેની સંભાવના કેટલી?

એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે. નીચેની ઘટનાઓ ધ્યાનમાં લો:
$A$: 'એક પણ છાપ (head) મળતી નથી',
$B$: 'બરાબર એક છાપ મળે છે',
$C$: 'ઓછામાં ઓછી બે છાપ મળે છે'.
શું તેઓ પરસ્પર નિવારક અને નિઃશેષ ઘટનાઓનો સમૂહ બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo