જો $A$ અને $B$ એવી ઘટનાઓ છે કે જેથી $P(A \cup B) = \frac{3}{4}$,$P(A \cap B) = \frac{1}{4}$ અને $P(\overline{A}) = \frac{2}{3}$ હોય,તો $P(\overline{A} \cap B)$ ની કિંમત શું થાય?

  • A
    $5/12$
  • B
    $3/8$
  • C
    $5/8$
  • D
    $1/4$

Explore More

Similar Questions

એક બોક્સમાં $8$ લાલ,$7$ વાદળી અને $6$ લીલા દડા છે. એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે દડો લાલ પણ નથી અને લીલો પણ નથી તેની સંભાવના કેટલી?

જો $A$ અને $B$ બે ઘટનાઓ હોય જ્યાં $P(A \cup B) = 0.65$ અને $P(A \cap B) = 0.15$ હોય,તો $P(A^C) + P(B^C)$ ની કિંમત શોધો.

બે ઘટનાઓ $A$ અને $B$ માટે,જો $P(A \cup B) = \frac{5}{6}$,$P(A) = \frac{1}{6}$,અને $P(B) = \frac{2}{3}$ હોય,તો $A$ અને $B$ એ:

બે પાસા એકસાથે ફેંકવામાં આવે છે. બે સંખ્યાઓ મેળવવાની સંભાવના જેનો ગુણાકાર બેકી હોય તે છે

જ્યારે બે પાસા ફેંકવામાં આવે,ત્યારે ઓછામાં ઓછા એક પાસા પર $6$ આવે તેની સંભાવના કેટલી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo