ગણિતનો એક કોયડો ત્રણ વિદ્યાર્થીઓ $A, B$ અને $C$ ને આપવામાં આવે છે. તે કોયડો ઉકેલવાની તેમની સંભાવના અનુક્રમે $1/2, 1/3$ અને $1/4$ છે. તો કોયડો ઉકેલાય તેની સંભાવના કેટલી થાય?

  • A
    $3/4$
  • B
    $1/2$
  • C
    $2/3$
  • D
    $1/3$

Explore More

Similar Questions

ત્રણ નિશાનબાજો દ્વારા લક્ષ્યને ભેદવાની સંભાવના અનુક્રમે $\frac{1}{2}, \frac{1}{3}$ અને $\frac{1}{4}$ છે. જો તેમાંથી બરાબર બે નિશાનબાજો લક્ષ્યને ભેદે તેની સંભાવના $\lambda$ હોય અને ઓછામાં ઓછા બે નિશાનબાજો લક્ષ્યને ભેદે તેની સંભાવના $\mu$ હોય,તો $\lambda + \mu$ ની કિંમત શોધો :-

દર્શાવેલ પ્રયોગ માટે નિદર્શાવકાશ (sample space) લખો: એક સિક્કાને ત્રણ વાર ઉછાળવામાં આવે છે.

યાદચ્છિક રીતે પસંદ કરેલા લિપ વર્ષમાં $53$ રવિવાર અથવા $53$ સોમવાર હોવાની સંભાવના કેટલી છે ($/7$ માં)?

એક સિક્કો ઉછાળવામાં આવે છે. જો તે છાપ $(H)$ દર્શાવે,તો આપણે $3$ વાદળી અને $4$ સફેદ દડા ધરાવતી થેલીમાંથી એક દડો કાઢીએ છીએ; જો તે કાંટો $(T)$ દર્શાવે,તો આપણે પાસો ફેંકીએ છીએ. આ પ્રયોગ માટે નિદર્શાવકાશ (sample space) લખો.

જો $P(A)=0.59, P(B)=0.30$ અને $P(A \cap B)=0.21$ હોય,તો $P(A^{\prime} \cap B^{\prime})$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo