$9$ વ્યક્તિઓના સમૂહમાંથી $5$ ની સમિતિ પસંદ કરવામાં આવે છે. સમિતિમાં એક પરણિત જોડકું બંને હોય અથવા બંને ન હોય તેની સંભાવના કેટલી થાય?

  • A
    $1/2$
  • B
    $5/9$
  • C
    $4/9$
  • D
    $2/3$

Explore More

Similar Questions

એક શૂ રેકમાં $4$ જોડી પગરખાં છે. જો $4$ પગરખાં એક પછી એક યાદચ્છિક રીતે બદલ્યા વગર પસંદ કરવામાં આવે,તો પસંદ કરેલા $4$ પગરખાંમાં ઓછામાં ઓછી એક સાચી જોડી મળવાની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $3$ લાલ,$7$ સફેદ અને $4$ કાળા દડા છે. જો થેલીમાંથી ત્રણ દડા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો ત્રણેય દડા એક જ રંગના હોય તેની સંભાવના કેટલી?

બે વ્યક્તિઓ $A$ અને $B$ વારાફરતી પાસાની જોડી ફેંકે છે. જે વ્યક્તિ પહેલા $9$ નો સરવાળો મેળવે તેને ઇનામ આપવામાં આવશે. જો $A$ પહેલા ફેંકે,તો $B$ રમત જીતે તેની સંભાવના કેટલી?

Difficult
View Solution

$1$ થી $20$ સુધીની સંખ્યાઓમાંથી ત્રણ સંખ્યાઓ યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તે ક્રમિક હોય તેની સંભાવના કેટલી?

$52$ પત્તાના સારી રીતે ચીપેલા ડેકમાંથી $4$ પત્તા ખેંચવામાં આવે છે. $3$ ડાયમંડ (ચોકટ) અને $1$ સ્પેડ (ફુલ્લી) મેળવવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo