ધારો કે $A, B, C$ જોડયુક્ત રીતે નિરપેક્ષ ઘટનાઓ છે,જ્યાં $P(C) > 0$ અને $P(A \cap B \cap C) = 0$ છે. તો $P(A' \cap B'|C)$ ની કિંમત શું થાય?

  • A
    $P(A') - P(B)$
  • B
    $P(A) - P(B')$
  • C
    $P(A') + P(B')$
  • D
    $P(A') - P(B')$

Explore More

Similar Questions

જો $A$ અને $B$ પરસ્પર નિવારક ઘટનાઓ હોય અને $P(B) \neq 1$ હોય, તો $P(A \mid \bar{B})$ ની કિંમત શું થાય? (અહીં $\bar{B}$ એ ઘટના $B$ ની પૂરક ઘટના છે)

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A) = 0.7$,$P(B) = 0.4$ અને $P(A \cap \overline{B}) = 0.5$ થાય,જ્યાં $\overline{B}$ એ $B$ ની પૂરક ઘટના દર્શાવે છે,તો $P(B \mid (A \cup \overline{B}))$ ની કિંમત શોધો:

$A, B$ એક યાદચ્છિક પ્રયોગમાં ઘટનાઓ છે. જો $P(A)=\frac{1}{2}, P(B)=\frac{1}{3}, P(A \cap B)=\frac{1}{4}$ હોય, તો $P\left(\frac{A^{c}}{B^{c}}\right)+P\left(\frac{A}{B}\right)=$

જો $A$ અને $B$ બે એવી ઘટનાઓ હોય કે જેથી $P(A) \neq 0$ અને $P(B \mid A) = 1$ થાય,તો . . . . . . .

જો $A$ અને $B$ બે પરસ્પર નિવારક ન હોય તેવી ઘટનાઓ છે કે જેથી $P(A \mid B) = P(B \mid A)$,તો

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo