"$UNIVERSITY$" શબ્દના અક્ષરોને યાદચ્છિક રીતે ગોઠવવામાં આવે,તો બંને '$I$' સાથે ન આવે તેની સંભાવના કેટલી થાય ($/5$ માં)?

  • A
    $3$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $1$

Explore More

Similar Questions

ચાર છોકરાઓ અને ત્રણ છોકરીઓ ઇન્ટરવ્યુ માટે લાઈનમાં ઉભા છે. તેઓ એકાંતરે (alternate) સ્થાને હોય તેની સંભાવના કેટલી છે?

એક થેલીમાં $5$ કથ્થઈ અને $4$ સફેદ મોજાં છે. એક માણસ બે મોજાં બહાર કાઢે છે. તો તે બંને એક જ રંગના હોય તેની સંભાવના કેટલી?

એક બોક્સમાં $8$ લાલ અને $x$ જેટલા લીલા દડા છે. યાદચ્છિક રીતે $3$ દડા પસંદ કરવામાં આવે છે. જો ત્રણેય દડા લાલ હોવાની સંભાવના $\frac{7}{15}$ હોય,તો લીલા દડાની સંખ્યા $x$ કેટલી હશે?

એક થેલીમાં $5$ સફેદ,$7$ લાલ અને $8$ કાળા દડા છે. જો ચાર દડા એક પછી એક બદલ્યા વગર કાઢવામાં આવે,તો બધા દડા સફેદ હોવાની સંભાવના કેટલી છે?

એક શબ્દ $11$ અક્ષરોનો બનેલો છે જેમાં $7$ વ્યંજન અને $4$ સ્વર છે. જો યાદચ્છિક રીતે $2$ અક્ષરો પસંદ કરવામાં આવે,તો બંને વ્યંજન હોવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo