એક પારજાંબલી $(UV)$ પ્રકાશનો બલ્બ $400 \ nm$ તરંગલંબાઈનું ઉત્સર્જન કરે છે અને એક ઈન્ફ્રારેડ $(IR)$ પ્રકાશનો બલ્બ $700 \ nm$ તરંગલંબાઈનું ઉત્સર્જન કરે છે. જો બંનેનું રેટિંગ $130 \ W$ હોય,તો $UV$ અને $IR$ ઉદ્દગમો વડે પ્રતિ સેકન્ડે ઉત્સર્જાતા ફોટોનની સંખ્યાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $0.57$
  • B
    $1.75$
  • C
    $28$
  • D
    $0.04$

Explore More

Similar Questions

$\text{એક ફોટોનની તરંગલંબાઈ } 3 \,nm \text{ છે, તો તેનું વેગમાન અને ઉર્જા અનુક્રમે કેટલા હશે?} [h = 6.63 \times 10^{-34} \,Js, c = 3 \times 10^8 \,m/s]$

$h\nu$ ઊર્જા ધરાવતા ફોટોનનું વેગમાન કેટલું હશે?

પ્લાન્ક અચળાંકનું મૂલ્ય કેટલું છે?

$100\, W$ ના લાલ પ્રકાશના ઉદ્દગમ વડે એક સેકન્ડમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા શોધો. સરળતા માટે ધારો કે દરેક ફોટોનની સરેરાશ તરંગલંબાઈ $694\, nm$ છે.

નીચેનામાંથી કયું વિધાન સાચું $\text{નથી}$?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo