જો પારજાંબલી $(\lambda \approx 400 \ nm)$,દ્રશ્યમાન $(\lambda \sim 550 \ nm)$ અને ઈન્ફ્રારેડ $(\lambda \sim 700 \ nm)$ પ્રકાશના ઉદ્દગમોમાં પ્રત્યેકનું રેટિંગ $100 \ W$ હોય,તો એકમ સમયમાં ઉત્સર્જાતા ફોટોનની સંખ્યા સૌથી વધારે કોના માટે હોય?

  • A
    દ્રશ્યમાન ઉદ્દગમ
  • B
    પારજાંબલી ઉદ્દગમ
  • C
    ઈન્ફ્રારેડ ઉદ્દગમ
  • D
    એકપણ નહિ,બધા સમાન

Explore More

Similar Questions

એક બલ્બ તેની ઊર્જાના $5\%$ ભાગને દ્રશ્ય પ્રકાશ તરીકે ઉત્સર્જિત કરે છે. $100 \ W$ ના લેમ્પ દ્વારા પ્રતિ સેકન્ડે કેટલા કવોન્ટમ ઉત્સર્જાતા હશે? (ધારો કે દ્રશ્ય પ્રકાશની તરંગલંબાઈ $5.6 \times 10^{-5} \ cm$ છે)

ફોટોનની ઉર્જા $E = h\nu$ છે અને ફોટોનનું વેગમાન $p = \frac{h}{\lambda}$ છે,તો ફોટોનનો વેગ કેટલો હશે?

જો $E$ અને $p$ એ અનુક્રમે ફોટોનની ઊર્જા અને વેગમાન હોય,તો જો ફોટોનની તરંગલંબાઈ ઘટાડવામાં આવે તો શું થાય?

પૃથ્વીની સપાટી પર પહોંચતા સૂર્યપ્રકાશનો ઉર્જા ફ્લક્સ $1.388 \times 10^{3} \; W/m^{2}$ છે. દર સેકન્ડે પૃથ્વી પર પ્રતિ ચોરસ મીટર કેટલા ફોટોન (આશરે) આપાત થાય છે? ધારો કે સૂર્યપ્રકાશમાં રહેલા ફોટોનની સરેરાશ તરંગલંબાઇ $550 \; nm$ છે.

કોમ્પ્ટન અસર દર્શાવે છે કે .....

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo