ફોટો ઈલેક્ટ્રિક પ્રવાહને શૂન્ય સુધી ઘટાડવા માટે જરૂરી સ્ટોપિંગ પોટેન્શિયલ . . . . . .

  • A
    આપાત પ્રકાશની તરંગલંબાઈના સમપ્રમાણમાં હોય છે.
  • B
    આપાત પ્રકાશની તરંગલંબાઈ સાથે રેખીય રીતે વધે છે.
  • C
    આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે.
  • D
    આપાત પ્રકાશની આવૃત્તિ સાથે રેખીય રીતે વધે છે.

Explore More

Similar Questions

$\phi$ વર્ક ફંક્શન ધરાવતી ધાતુની સપાટી પર $\lambda$ તરંગલંબાઈનો પ્રકાશ આપાત થવાથી ઉત્સર્જિત ઇલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે? [$h=$ પ્લાન્કનો અચળાંક,$m=$ ઇલેક્ટ્રોનનું દળ અને $c=$ પ્રકાશની ઝડપ]

$600 \, nm$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશના સંપર્કમાં રહેલી એક ધાતુને ધ્યાનમાં લો. જ્યારે $400 \, nm$ તરંગલંબાઈનો પ્રકાશ વાપરવામાં આવે છે,ત્યારે ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા બમણી થાય છે. ધાતુનું વર્ક ફંક્શન $eV$ માં શોધો.

બે સમાન ફોટોકેથોડ $v_1$ અને $v_2$ આવૃત્તિનો પ્રકાશ મેળવે છે. જો બહાર આવતા ફોટોઈલેક્ટ્રોન (દળ $m$) ના વેગ અનુક્રમે $v_1$ અને $v_2$ હોય,તો:

Difficult
View Solution

ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં,ઉત્સર્જિત ફોટોઈલેક્ટ્રોનની મહત્તમ ગતિઊર્જા $K_0$ છે. જો આપાત વિકિરણની આવૃત્તિમાં $n_1$ ના ગુણાંકનો વધારો કરવામાં આવે,તો નવી મહત્તમ ગતિઊર્જા $n_2K_0$ થાય છે. ધાતુનું વર્ક ફંક્શન શોધો.

Difficult
View Solution

એક પદાર્થનું વર્કફંક્શન $4.0 \ eV$ છે. પદાર્થમાંથી ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન થઈ શકે તે માટે પ્રકાશની મહત્તમ તરંગલંબાઈ ............ $nm$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo