સોડિયમ ધાતુની સપાટીમાંથી ઉત્સર્જાતા ફોટોઈલેક્ટ્રૉન માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    બધા જ ફોટોઈલેક્ટ્રૉનની આવૃત્તિ સમાન હોય છે.
  • B
    બધા જ ફોટોઈલેક્ટ્રૉનની ગતિઊર્જા સમાન હોય છે.
  • C
    બધા જ ફોટોઈલેક્ટ્રૉનની દ-બ્રોગ્લી તરંગલંબાઈ સમાન હોય છે.
  • D
    ફોટોઈલેક્ટ્રૉનની ઝડપ શૂન્યથી મહત્તમ મૂલ્યના ગાળામાં હોય છે.

Explore More

Similar Questions

હર્ટ્ઝના અવલોકનને ટૂંકમાં સમજાવો.

$10^{-3} \, W$ નો $5000 \, \mathring{A}$ પ્રકાશ એક ફોટોઈલેક્ટ્રિક સેલ પર આપાત થાય છે. જો સેલમાં પ્રવાહ $0.16 \, \mu A$ હોય,તો ફોટોઈલેક્ટ્રોન ઉત્પન્ન કરતા આપાત ફોટોનની ટકાવારી .......$\%$ છે.

નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશની ક્વોન્ટમ પ્રકૃતિ સમજાવી શકે છે?

ધાતુનું કાર્ય વિધેય (work function) એટલે શું?

ફોટો-ઇલેક્ટ્રિક અસરના પ્રાયોગિક અભ્યાસની રૂપરેખા આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo