$1.5$ ગણી આવૃત્તિ ધરાવતો પ્રકાશ થ્રેસોલ્ડ આવૃત્તિ ધરાવતા ફોટો-સેન્સિટિવ પદાર્થ પર આપાત થાય છે. જો આવૃત્તિ અડધી કરવામાં આવે અને તીવ્રતા બમણી કરવામાં આવે,તો ફોટો-ઇલેક્ટ્રિક પ્રવાહ કેટલો થશે?

  • A
    ચોથો ભાગ
  • B
    બમણો
  • C
    અડધો
  • D
    શૂન્ય

Explore More

Similar Questions

$4000 Å$ તરંગલંબાઈ ધરાવતો પ્રકાશ સોડિયમની સપાટી પર આપાત થાય છે,જેના માટે ફોટોઈલેક્ટ્રોનની થ્રેશોલ્ડ તરંગલંબાઈ $5420 Å$ છે. સોડિયમનું કાર્ય વિધેય (work function) કેટલું હશે ($eV$ માં)?

શું ફોટોનનું શોષણ કરતા તમામ ઇલેક્ટ્રોન ફોટોઇલેક્ટ્રોન તરીકે બહાર આવે છે?

એનોડ પોટેન્શિયલ સાથે ફોટોઈલેક્ટ્રિક પ્રવાહમાં થતો ફેરફાર નીચે દર્શાવેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો ($V_0$ = સ્ટોપિંગ પોટેન્શિયલ).

ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં પ્રકાશના બિંદુવત ઉદગમનો ઉપયોગ કરવામાં આવે છે. નીચેનામાંથી કયો વક્ર ઉત્સર્જકથી ઉદગમના અંતર $(d)$ સાથે ફોટોકરંટ $(i)$ ના ફેરફારને શ્રેષ્ઠ રીતે દર્શાવે છે?

વિધાન : પ્રકાશસંવેદી સપાટી દ્વારા ઉત્સર્જિત ફોટોઇલેક્ટ્રોનની ગતિઊર્જા આપાત ફોટોનની તીવ્રતા પર આધાર રાખે છે.
કારણ : ધાતુની સપાટી પરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થ્રેશોલ્ડ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ ધરાવતા આપાત ફોટોન વડે શક્ય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo