જ્યારે ફોટોસેલથી પ્રકાશના ઉદ્દગમનું અંતર $r_1$ હોય ત્યારે ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ $I_1$ છે. જો અંતર $r_2$ હોય,તો ફોટોઈલેક્ટ્રિક પ્રવાહ $I_2$ થાય છે. $(I_1 : I_2)$ નો ગુણોત્તર ..... છે.

  • A
    $r_2^2 : r_1^2$
  • B
    $r_2 : r_1$
  • C
    $r_1^2 : r_2^2$
  • D
    $r_1 : r_2$

Explore More

Similar Questions

આકૃતિ ચાર અલગ-અલગ વિકિરણો માટે એનોડ પોટેન્શિયલ સાથે ફોટોકરન્ટમાં થતો ફેરફાર દર્શાવે છે. ધારો કે $I_a, I_b, I_c$ અને $I_d$ એ અનુક્રમે વક્ર $a, b, c$ અને $d$ માટેની તીવ્રતા છે $[f_a, f_b, f_c$ અને $f_d$ એ અનુક્રમે આવૃત્તિઓ છે].

ફોટોઇલેક્ટ્રિક અસર અંગે હૉલવાચ અને લેનાર્ડના અવલોકનો ટૂંકમાં વર્ણવો.

ધાતુમાંથી ઉત્સર્જિત થતા ફોટોઈલેક્ટ્રોન સમાન ઉર્જા ધરાવતા નથી. આ માટેનું સૌથી યોગ્ય કારણ કયું છે?

ફોટોઇલેક્ટ્રિક અસર (photoelectric effect) માં,ફોટોકરંટ (photocurrent):

દર્શાવો કે તરંગવાદ પ્રકાશ-વિદ્યુત અસરની મૂળભૂત લાક્ષણિકતાઓને સમજાવી શકતો નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo