ધાતુનું કાર્ય વિધેય ......... છે.

  • A
    ધાતુમાં દાખલ થતા ઈલેક્ટ્રોન માટેની ઊર્જા
  • B
    ઉત્પન્ન થતા ક્ષ-કિરણ ($X$-rays) માટેની ઊર્જા
  • C
    ધાતુની સપાટીમાંથી ઈલેક્ટ્રોનને બહાર કાઢવા માટે જરૂરી ન્યૂનતમ ઊર્જા
  • D
    આપેલ પૈકી એકપણ નહીં

Explore More

Similar Questions

હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થા $n$ થી ધરા અવસ્થામાં કૂદકો મારે છે. આ રીતે ઉત્સર્જિત તરંગલંબાઇ $2.75 \ eV$ વર્ક ફંક્શન ધરાવતી પ્રકાશસંવેદનશીલ સપાટી પર આપાત થાય છે. જો ફોટોઇલેક્ટ્રોનનું સ્ટોપિંગ પોટેન્શિયલ $10 \ V$ હોય,તો $n$ નું મૂલ્ય શોધો.

જ્યારે ધાતુની સપાટીને $\lambda$ તરંગલંબાઈના વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે છે,ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ $V$ છે. જો તે જ સપાટીને $3 \lambda$ તરંગલંબાઈના વિકિરણ વડે પ્રકાશિત કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલ $V/4$ થાય છે. ધાતુની સપાટી માટે થ્રેશોલ્ડ તરંગલંબાઈ કેટલી હશે?

ફોટોઈલેક્ટ્રિક અસરના પ્રયોગમાં જો પ્રકાશની આવૃત્તિ બમણી કરવામાં આવે,તો સ્ટોપિંગ પોટેન્શિયલ

લિથિયમ અને કોપરનું વર્ક ફંક્શન અનુક્રમે $2.3 \ eV$ અને $4.0 \ eV$ છે. દ્રશ્ય પ્રકાશ (visible light) સાથે કામ કરતા ફોટોઈલેક્ટ્રિક સેલ માટે કઈ ધાતુ ઉપયોગી થશે? $(h = 6.6 \times 10^{-34} \ J \cdot s, c = 3 \times 10^8 \ m/s)$

$400 \,nm$ તરંગલંબાઈ ધરાવતા વિકિરણો $2.2 \,eV$ વર્ક ફંક્શન ધરાવતી પ્રકાશસંવેદનશીલ સપાટી પર આપાત થાય છે। તો સ્ટોપિંગ પોટેન્શિયલ આશરે કેટલું હશે ($\,V$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo