મેક્સવેલના મત અનુસાર,બદલાતું જતું વિદ્યુતક્ષેત્ર ....... ઉત્પન્ન કરે છે.

  • A
    ચુંબકીય ક્ષેત્ર
  • B
    વિદ્યુતક્ષેત્ર
  • C
    $emf$
  • D
    દબાણ

Explore More

Similar Questions

જ્યારે વોલ્ટેજ $10^{6} \,V s^{-1}$ ના દરે બદલાતો હોય ત્યારે સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેની જગ્યામાં $4.425 \,\mu A$ નો સ્થાનાંતર પ્રવાહ ઉત્પન્ન થાય છે. કેપેસિટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ $40 \,cm^{2}$ છે. કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $x \times 10^{-3} \,m$ છે. $x$ નું મૂલ્ય ................ છે. (મુક્ત અવકાશની પરમિટિવિટી,$\varepsilon_{0} = 8.85 \times 10^{-12} \,C^{2} N^{-1} m^{-2}$)

એક ઇન્સ્યુલેટર પ્લેટને કેપેસિટરની પ્લેટો વચ્ચેથી પસાર કરવામાં આવે છે. તો સ્થાનાંતર પ્રવાહ (displacement current)

Difficult
View Solution

એક ચોક્કસ ક્ષણે,નીચે આપેલા સર્કિટમાં પ્રવાહ $i$ છે. નીચે દર્શાવેલ કેપેસિટરની પ્લેટો વચ્ચેનો સ્થાનાંતર પ્રવાહ (displacement current) .......... છે.

$A$ જેટલું પ્લેટ ક્ષેત્રફળ અને $d$ જેટલું પ્લેટ વચ્ચેનું અંતર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરને $i$ જેટલા અચળ પ્રવાહ વડે ચાર્જ કરવામાં આવે છે. પ્લેટોની વચ્ચે સમાંતર અને સંમિત રીતે દોરેલી $A/2$ ક્ષેત્રફળ ધરાવતી એક સમતલ સપાટીનો વિચાર કરો. આ સપાટીમાંથી પસાર થતો સ્થાનાંતર પ્રવાહ કેટલો હશે?

એમ્પીયર-મેક્સવેલનો નિયમ સમીકરણ સ્વરૂપે લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo