જો શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગના ચુંબકીયક્ષેત્રના ઘટકનો કંપવિસ્તાર $B_m = 510 \, nT$ હોય,તો તરંગના વિદ્યુતક્ષેત્રના ઘટકનો કંપવિસ્તાર ...... છે.

  • A
    $1.53 \times 10^{11} \, V/m$
  • B
    $1.53 \, V/m$
  • C
    $1.53 \times 10^2 \, V/m$
  • D
    $1.53 \times 10^8 \, V/m$

Explore More

Similar Questions

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગની આવૃત્તિ $2.0 \times 10^{10} \ Hz$ છે અને શૂન્યાવકાશમાં તેની ઉર્જા ઘનતા $1.02 \times 10^{-8} \ J/m^3$ છે. તરંગના ચુંબકીય ક્ષેત્રનો કંપવિસ્તાર આશરે $....nT$ છે. (આપેલ છે: $\frac{1}{4 \pi \varepsilon_0} = 9 \times 10^9 \ Nm^2/C^2$ અને પ્રકાશની ઝડપ $c = 3 \times 10^8 \ m/s$)

એક માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક $8$ છે અને તેની સાપેક્ષ પરમિયેબિલિટી $200$ છે. જો $100 \text{ MHz}$ આવૃત્તિ ધરાવતું વિદ્યુતચુંબકીય તરંગ આ માધ્યમમાં ગતિ કરતું હોય,તો તેની તરંગલંબાઈ કેટલી હશે?

અજ્ઞાત બિન-ચુંબકીય માધ્યમમાં ગતિ કરતા સમતલ વિદ્યુતચુંબકીય તરંગનું વિદ્યુતક્ષેત્ર $E_y = 20 \sin(3 \times 10^6 x - 4.5 \times 10^{14} t) \text{ V/m}$ દ્વારા આપવામાં આવે છે (જ્યાં $x, t$ અને અન્ય મૂલ્યો $S$.$I$. એકમોમાં છે). માધ્યમનો ડાયઇલેક્ટ્રિક અચળાંક . . . . . . છે. (મુક્ત અવકાશમાં પ્રકાશની ઝડપ $c = 3 \times 10^8 \text{ m/s}$ છે)

સવારના સમયે આયનોસ્ફિયર સ્તરની મહત્તમ ઇલેક્ટ્રોન ઘનતા $10^{10} \ m^{-3}$ છે. બપોરના સમયે મહત્તમ ઇલેક્ટ્રોન ઘનતા વધીને $2 \times 10^{10} \ m^{-3}$ થાય છે. તો બપોરના સમયની ક્રાંતિ આવૃત્તિ અને સવારના સમયની ક્રાંતિ આવૃત્તિનો ગુણોત્તર કેટલો થાય?

$E.M.$ તરંગમાં સરેરાશ ઉર્જા ઘનતા કોની સાથે સંકળાયેલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo