વિદ્યુતચુંબકીય તરંગોની ઝડપ ....... માટે સમાન હોય છે.

  • A
    બધી જ તરંગલંબાઈ
  • B
    બધા જ માધ્યમ
  • C
    બધી જ તીવ્રતા
  • D
    બધી જ આવૃત્તિ

Explore More

Similar Questions

એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ જે એકમ સદિશ $\hat{n}$ ની દિશામાં $c$ ઝડપથી પ્રસરણ પામે છે,તેને અનુક્રમે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર સદિશો $E$ અને $B$ દ્વારા દર્શાવવામાં આવે છે. $E$ અને $B$ વચ્ચેના નીચેનામાંથી કયા સંબંધને માત્ર પરિમાણીય દ્રષ્ટિએ ખોટો ગણી શકાય?

જો બિંદુવત ઉદગમથી $3 \ m$ અંતરે વિદ્યુતચુંબકીય તરંગોના વિદ્યુતક્ષેત્રનું rms મૂલ્ય $3 \ N C^{-1}$ હોય,તો ઉદગમનો પાવર કેટલો હશે ($W$ માં)?

શૂન્યાવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર $\vec{E}$ અને $\vec{B}$ હોય છે,જે હંમેશા એકબીજાને લંબ હોય છે. ધ્રુવીભવનની દિશા $\vec{X}$ દ્વારા અને તરંગ પ્રસરણની દિશા $\vec{k}$ દ્વારા આપવામાં આવે છે. તો:

$2$ ડાયઇલેક્ટ્રિક અચળાંક અને $50$ સાપેક્ષ ચુંબકીય પરમિએબિલિટી ધરાવતા માધ્યમમાં એક તરંગ પ્રસરણ પામે છે. આવા માધ્યમનો તરંગ ઈમ્પીડન્સ (wave impedance) .....$ \Omega$ છે.

સાચું વિધાન પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo