$27\,^oC$ તાપમાને અને $1\,atm$ દબાણે વાયુની ઘનતા $d$ છે. અચળ દબાણે,કયા તાપમાને તેની ઘનતા $0.75\,d$ થશે?

  • A
    $20\,^oC$
  • B
    $30\,^oC$
  • C
    $400\,K$
  • D
    $300\,K$

Explore More

Similar Questions

એક ફ્લાસ્કનું તાપમાન $27\,^{\circ}C$ થી વધારીને $277\,^{\circ}C$ કરવામાં આવે છે. જો $277\,^{\circ}C$ તાપમાને ફ્લાસ્કમાંથી $0.1\,dm^{3}$ વાયુ બહાર નીકળી જાય,તો ફ્લાસ્કનું કદ શોધો. ($,dm^{3}$ માં)

$30^{\circ} C$ તાપમાને $1 \, bar$ દબાણે રહેલી $500 \, dm^{3}$ હવાને $200 \, dm^{3}$ સુધી સંકોચવા માટે જરૂરી લઘુત્તમ દબાણ કેટલું હશે ($, bar$ માં)?

$400 \ K$ તાપમાને અને $10 \ atm$ દબાણે રાખેલા $0.082 \ L$ આદર્શ વાયુમાં તેના અણુઓની સંખ્યા કેટલી થશે?

આદર્શ વાયુ કોને કહેવાય છે? શા માટે?

જો $546 \ K$ તાપમાને આદર્શ વાયુના બે મોલ $44.8 \ L$ કદ રોકતા હોય,તો દબાણ ............. $atm$ હોવું જોઈએ.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo