$25 \, ^oC$ તાપમાને અને $730 \, mm$ દબાણે $380 \, mL$ સૂકો ઓક્સિજન વાયુ એકત્રિત કરવામાં આવ્યો છે. જો તાપમાન અચળ રાખવામાં આવે,તો $760 \, mm$ દબાણે ઓક્સિજન વાયુનું કદ કેટલું થશે ($, mL$ માં)?

  • A
    $365$
  • B
    $449$
  • C
    $569$
  • D
    $621$

Explore More

Similar Questions

વાયુ અચળાંક $R$ નાં મૂલ્યો શાના ઉપર આધારિત છે? તેનો એકમ કયો હશે?

જો $STP$ પર $N_2$ વાયુનું કદ $204.75 \, mL$ હોય,તો $1.5 \, bar$ દબાણ અને $127 \, ^oC$ તાપમાને વાયુનું કદ ગણો.

$273 \ K$ તાપમાને અને $76 \ cm \ of \ Hg$ દબાણે એક વાયુના $1.786 \ g$ નુ કદ $1 \ L$ છે. તો સંભાવ્ય તે વાયુ ......... હશે.

$27 \, ^oC$ તાપમાને $48 \, L$ સૂકા $N_2$ વાયુને $36 \, g$ $H_2O$ માંથી પસાર કરતાં પાણીના વજનમાં $1.20 \, g$ નો ઘટાડો થાય છે. તો પાણીનું બાષ્પદબાણ $atm$ માં કેટલું હશે?

Difficult
View Solution

ખૂબ નીચા દબાણે,અચળ મોલર કદ ધરાવતા $CO_2$ વાયુનો દબનીય અવયવ $Z$ કેટલો હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo