નીચેનામાંથી કયા સંયોજનમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક સાચો દર્શાવ્યો છે?

  • A
    $[Co(NH_3)_5Cl]Cl_2$ : $0$
  • B
    $NH_2OH$ : $+1$
  • C
    $N_2H_5^+$ : $+2$
  • D
    $Mg_3N_2$ : $-3$

Explore More

Similar Questions

$Ba(H_2PO_2)_2$ માં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક $:-$ છે.

બેરીયમ પેરોક્સાઇડમાં $Ba$ નો ઓક્સિડેશન આંક કેટલો છે?

$K_{2}C_{2}O_{4}$ માં કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

જ્યારે $KMnO_4$ નું એસિડિક દ્રાવણમાં ઓક્ઝેલિક એસિડ સાથે રિડક્શન થાય છે,ત્યારે $Mn$ નો ઓક્સિડેશન આંક કેટલાથી કેટલો બદલાય છે?

$Fe_3O_4$ માં $Fe$ ની ઓક્સિડેશન અવસ્થા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo