$HNO_2$ નીચેનામાંથી ક્યા પ્રકારે વર્તે છે?

  • A
    એસિડ
  • B
    ઓક્સિડેશનકર્તા
  • C
    રિડક્શનકર્તા
  • D
    $A$ અને $B$ બંને

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાઓ ધ્યાનમાં લો:
$(a)$ $H_3PO_{2(aq)} + 4AgNO_{3(aq)} + 2H_2O_{(l)} \rightarrow H_3PO_{4(aq)} + 4Ag_{(s)} + 4HNO_{3(aq)}$
$(b)$ $H_3PO_{2(aq)} + 2CuSO_{4(aq)} + 2H_2O_{(l)} \rightarrow H_3PO_{4(aq)} + 2Cu_{(s)} + 2H_2SO_{4(aq)}$
$(c)$ $C_6H_5CHO_{(l)} + 2[Ag(NH_3)_2]^{+}_{(aq)} + 3OH^{-}_{(aq)}$ $\rightarrow C_6H_5COO^{-}_{(aq)} + 2Ag_{(s)} + 4NH_{3(aq)} + 2H_2O_{(l)}$
$(d)$ $C_6H_5CHO_{(l)} + 2Cu^{2+}_{(aq)} + 5OH^{-}_{(aq)} \rightarrow$ કોઈ ફેરફાર જોવા મળતો નથી.
આ પ્રક્રિયાઓ પરથી $Ag^{+}$ અને $Cu^{2+}$ ના વર્તન વિશે તમે શું તારણ કાઢશો?

પોટેશિયમ ડાયક્રોમેટ એસિડિક દ્રાવણમાં પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે કાર્ય કરે છે. આ પ્રક્રિયા દરમિયાન,ક્રોમિયમની ઓક્સિડેશન અવસ્થા શેમાંથી બદલાય છે?

એસિડિક પરમેંગેનેટ દ્રાવણ નીચેનામાંથી કોનું ઓક્સિડેશન કરતું નથી?

$NO_3^-$ ની બ્રાઉન રિંગ કસોટી માટેનું મુખ્ય કારણ શું છે?

$Mn^{2+}$ ને કોની સાથે પ્રક્રિયા કરીને $Mn^{7+}$ માં રૂપાંતરિત કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo