$SO_3^{2-}$,${S_2}O_4^{2-}$ અને ${S_2}O_6^{2-}$ એનાયનોમાં સલ્ફરના ઓક્સિડેશન આંકનો સાચો ક્રમ કયો છે?

  • A
    ${S_2}O_6^{2-} < {S_2}O_4^{2-} < SO_3^{2-}$
  • B
    ${S_2}O_4^{2-} < SO_3^{2-} < {S_2}O_6^{2-}$
  • C
    $SO_3^{2-} < {S_2}O_4^{2-} < {S_2}O_6^{2-}$
  • D
    ${S_2}O_4^{2-} < {S_2}O_6^{2-} < SO_3^{2-}$

Explore More

Similar Questions

$\underline{P}F_6^{-}$ અને $\underline{V}_2 O_7^{4-}$ આયનોમાં અનુક્રમે રેખાંકિત સ્પીસીઝનો ઓક્સિડેશન આંક કેટલો છે?

$CaC_2$ અને $K_2C_2O_4$ માં કાર્બનનો ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલો છે?

નીચેની સ્પીસીઝમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક ગણો:
$(a)$ $HPO_3^{2-}$
$(b)$ $PO_4^{3-}$

નીચેનામાંથી કયું નાઈટ્રોજનના વધતા ઓક્સિડેશન આંકના ક્રમમાં ગોઠવાયેલું છે?

Difficult
View Solution

આયોડિન સાંદ્ર $HNO_3$ સાથે પ્રક્રિયા કરીને અન્ય નીપજોની સાથે $Y$ આપે છે. $Y$ માં આયોડિનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo