$S_8$,$S_2F_2$ અને $H_2S$ માં સલ્ફરના ઓક્સિડેશન આંક અનુક્રમે કેટલા હશે?

  • A
    $0, +1$ અને $-2$
  • B
    $+2, +1$ અને $-1$
  • C
    $0, +1$ અને $+2$
  • D
    $-2, -1$ અને $-2$

Explore More

Similar Questions

$S$ (સલ્ફર) નો ઓક્સિડેશન આંક $-4$ શેમાં છે?

બ્લીચિંગ પાવડર,$CaOCl_2$ માં બે $Cl$ પરમાણુઓના ઓક્સિડેશન આંક કેટલા છે?

Difficult
View Solution

$OF_2$ માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે?

$1 \ mol$ સંયોજન $N_2H_4$ એ $10 \ mol$ ઇલેક્ટ્રોન ગુમાવી સંયોજન $Y$ બનાવે છે. બધો જ નાઇટ્રોજન સંયોજન $Y$ માં જોવા મળે છે તેમ ધારતા,સંયોજન $Y$ માં $N$ નો ઓક્સિડેશન આંક જણાવો.

Difficult
View Solution

જ્યારે ઝિંક મંદ $HNO_3$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે નાઈટ્રોજનનો ઓક્સિડેશન આંક ક્યાંથી ક્યાં બદલાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo