$Na_2S_2O_3$ દ્વારા $K_2Cr_2O_7$ ના આયોડોમેટ્રિક સ્ટાન્ડર્ડાઇઝેશન દરમિયાન $K_2Cr_2O_7$ નો તુલ્યભાર કેટલો થાય?

  • A
    અણુભાર / $2$
  • B
    અણુભાર / $6$
  • C
    અણુભાર / $3$
  • D
    અણુભાર બરાબર

Explore More

Similar Questions

વિધાન : જ્યારે ધાતુની પ્રક્રિયા સાંદ્ર $HNO_3$ સાથે કરવામાં આવે છે,ત્યારે તે સામાન્ય રીતે નાઈટ્રેટ,$NO_2$ અને $H_2O$ આપે છે.
કારણ : સાંદ્ર $HNO_3$ ધાતુ સાથે પ્રક્રિયા કરીને પહેલા ધાતુ નાઈટ્રેટ અને નવજાત હાઈડ્રોજન ઉત્પન્ન કરે છે. ત્યારબાદ આ નવજાત હાઈડ્રોજન $HNO_3$ નું $NO_2$ માં રિડક્શન કરે છે.

જ્યારે થાયોસલ્ફેટ આયનનું આયોડિન દ્વારા ઓક્સિડેશન થાય છે,ત્યારે નીચેનામાંથી કયો આયન ઉત્પન્ન થાય છે?

નીચેની પ્રક્રિયાને સંતુલિત કરવા માટેના સહગુણકોના મૂલ્યો છે:
$Cr(OH)_3 + ClO^{-} + OH^{-} \to CrO_4^{2-} + Cl^{-} + H_2O$
$Cr(OH)_3$,$ClO^{-}$,$CrO_4^{2-}$ અને $Cl^{-}$ માટેના સહગુણકો શોધો.

સમીકરણ $BiO_3^{-} + 6H^{+} + xe^{-} \rightarrow Bi^{3+} + 3H_2O$ માં $x$ નું મૂલ્ય શું છે?

એસિડિક માધ્યમમાં,ડાયક્રોમેટ આયન ફેરસ આયનનું ફેરિક આયનમાં ઓક્સિડેશન કરે છે. જો પોટેશિયમ ડાયક્રોમેટનું ગ્રામ આણ્વીય દળ $294 \ g$ હોય,તો તેનું ગ્રામ તુલ્ય દળ $...$ ગ્રામ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo