પ્રક્રિયા: $4Fe + 3O_2 \rightleftharpoons 4Fe^{3+} + 6O^{2-}$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

  • A
    ધાત્વિક આયર્ન એ રિડક્શનકર્તા છે.
  • B
    $Fe^{3+}$ એ ઓક્સિડેશનકર્તા છે.
  • C
    તે રેડોક્ષ પ્રક્રિયા છે.
  • D
    ધાત્વિક આયર્નનું $Fe^{3+}$ વડે રિડક્શન થાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

$SO_2$ કોનું રિડક્શન કરી શકે છે?

Difficult
View Solution

$KMnO_4$ ઓક્ઝેલિક એસિડ સાથે નીચેના સમીકરણ મુજબ પ્રતિક્રિયા આપે છે:
$2MnO_4^- + 5C_2O_4^{2-} + 16H^+ \to 2Mn^{2+} + 10CO_2 + 8H_2O$
અહીં $20 \ mL$ $0.1 \ M \ KMnO_4$ એ કોના સમકક્ષ છે?

પોટેશિયમ પરમેંગેનેટ એસિડિક અને બેઝિક બંને માધ્યમમાં ઓક્સિડેશનકર્તા તરીકે કામ કરે છે. બંને સ્થિતિમાં,$KMnO_4$ દ્વારા મેળવેલ નીપજો અનુક્રમે કઈ છે?

આપેલ પ્રક્રિયાના પ્રકારમાંથી $A, B, C, D$ નક્કી કરો.
$K_2Cr_2O_7 + 2NaOH \longrightarrow 2K_2CrO_4 + H_2O$
પ્રક્રિયામાં બનતા $CrO_4^{2-}$ નીપજની પ્રકૃતિ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo