નીચેનામાંથી કયા ઓક્સાઇડમાં $HCl$ ઉમેરતા $H_2O_2$ મળે છે?

  • A
    $MnO_2$
  • B
    $PbO_2$
  • C
    $BaO_2$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

મનુષ્યોમાં $AT/GC$ ગુણોત્તર કેટલો છે? (જ્યાં $A=$ એડેનાઈન,$T=$ થાઈમીન,$G=$ ગ્વાનીન,$C=$ સાયટોસીન)

$A$ અને $B$ ના એક વર્ષમાં મૃત્યુ પામવાની સંભાવના અનુક્રમે $p$ અને $q$ છે. તો તે પૈકી માત્ર એક જ વ્યક્તિ વર્ષના અંત સુધી જીવિત રહે તેની સંભાવના કેટલી થાય?

જો $\frac{1-x+6x^2}{x-x^3} = \frac{A}{x} + \frac{B}{1-x} + \frac{C}{1+x}$ હોય,તો $A$ ની કિંમત શોધો.

$\frac{1}{e^{3x}}(e^x + e^{5x}) = a_0 + a_1x + a_2x^2 + \ldots$
$\Rightarrow 2a_1 + 2^3a_3 + 2^5a_5 + \ldots$ ની કિંમત શોધો.

હેરોઈન રાસાયણિક રીતે $.........$ તરીકે ઓળખાય છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo