$H_2O_2$ ના દ્રાવણના $100 \, cm^3$ નમૂનામાંથી $STP$ એ $1000 \, cm^3 \, O_2$ વાયુ ઉત્પન્ન થાય છે. તો આપેલા $H_2O_2$ નમૂનાની કદ પ્રબળતા (volume strength) કેટલી હશે?

  • A
    $10\% \, H_2O_2$
  • B
    $90\% \, H_2O_2$
  • C
    $10 \, \text{volume } H_2O_2$
  • D
    $100 \, \text{volume } H_2O_2$

Explore More

Similar Questions

જ્યારે આલ્કલાઇન ફોર્માલ્ડિહાઇડ દ્રાવણને $H_2 O_2$ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે કયો વાયુ મુક્ત થાય છે?

નીચેનામાંથી કઈ પ્રતિક્રિયામાં,હાઇડ્રોજન પેરોક્સાઇડ ઓક્સિડાઇઝિંગ એજન્ટ તરીકે કાર્ય કરે છે?

$KO_2 + H_2O \to KOH + O_2 +$ નીપજ $(X)$. નીપજ $(X)$ વિશે સાચું વિધાન પસંદ કરો.

નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા $H_2O_2$ નું સંશ્લેષણ કરી શકાતું નથી?

$20$ વોલ્યુમ $H_2O_2$ ની સાંદ્રતા $g/L$ માં કેટલી થશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo