$B, C, N$ અને $O$ માટે ઈલેક્ટ્રોન એફીનીટીનો સાચો ક્રમ કયો છે?

  • A
    $O > C > N > B$
  • B
    $B > N > C > O$
  • C
    $O > C > B > N$
  • D
    $O > B > C > N$

Explore More

Similar Questions

તત્વો $A, B, C$ અને $D$ ની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) ના મૂલ્યો અનુક્રમે $-135, -60, -200$ અને $-348 \ kJ \ mol^{-1}$ છે. તત્વ $B$ ની બાહ્યતમ ઇલેક્ટ્રોનિક રચના શું છે?

ત્રણ હેલોજન $Cl$,$Br$ અને $I$ ને તેમની વધતી જતી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (electron affinity) ના ક્રમમાં ગોઠવતા નીચેનામાંથી કઈ ગોઠવણી સાચી છે?

નીચેની પ્રક્રિયા માટે $\Delta H$ નું મૂલ્ય શું હશે?
$X_{(g)} + e^- \to X^-_{(g)}$

ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો વધતો ક્રમ કયો છે?

કયા તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી (ઇલેક્ટ્રોન એફિનિટી) મહત્તમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo