તત્વના ગુણધર્મો તેમના પરમાણુ ક્રમાંકનું આવર્તનીય વિધેય છે,આ વિધાન કોણે આપ્યું?

  • A
    નાઈલ બોહર
  • B
    જે. ડબલ્યુ. ડોબરેનર
  • C
    એચ. જી. જે. મોસેલી
  • D
    ડી. આઈ. મેન્ડેલીફ

Explore More

Similar Questions

મેન્ડેલીફના આવર્ત નિયમ અને આધુનિક આવર્ત નિયમ વચ્ચેનો પાયાનો તફાવત શું છે?

નીચે તત્વોના પરમાણ્વીય દળ આપેલા છે:
તત્વ $Li$ $Na$ $Cl$ $K$ $Ca$ $Br$ $Sr$ $I$ $Ba$
પરમાણ્વીય દળ $(g \cdot mol^{-1})$ $7$ $23$ $35.5$ $39$ $40$ $80$ $88$ $127$ $137$

નીચેનામાંથી કયું $Dobereiner$ ની ત્રિપુટી બનાવતું નથી?

$Li, Na, K$ એ ડોબરેનરની ત્રિપુટી બનાવે છે. જો $Li$ અને $K$ ના પરમાણ્વીય ભાર અનુક્રમે $7$ અને $39$ હોય,તો $Na$ નો પરમાણ્વીય ભાર કેટલો હશે?

આવર્ત કોષ્ટકમાં જે તત્વ અથવા તત્વોનું સ્થાન અસામાન્ય છે તે

નીચે આપેલી ખાલી જગ્યા પૂરો :
$(i)$ તત્વોના ગુણધર્મો વિશે સૌપ્રથમ વિચારનાર વૈજ્ઞાનિક ........ હતા.
$(ii)$ ડોબરેનરે સૂચવેલા તત્ત્વોના ગુણધર્મના સંબંધને ........... તરીકે ઓળખાય છે.
$(iii)$ અષ્ટકનો નિયમ રસાયણવિજ્ઞાની ......... એ રજૂ કર્યો.
$(iv)$ સૌપ્રથમ આવર્તકોષ્ટકનું નિર્માણ .......... અને .......... દ્વારા કરવામાં આવ્યું.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo