નીચેના આલ્કલાઈન અર્થ ધાતુઓના હાઈડ્રોક્સાઈડની બેઝિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $Be(OH)_2 < Mg(OH)_2 < Sr(OH)_2 < Ba(OH)_2$
  • B
    $Mg(OH)_2 < Be(OH)_2 < Ba(OH)_2 < Sr(OH)_2$
  • C
    $Ba(OH)_2 > Sr(OH)_2 > Mg(OH)_2 > Be(OH)_2$
  • D
    $Sr(OH)_2 < Be(OH)_2 < Mg(OH)_2 < Ba(OH)_2$

Explore More

Similar Questions

કયો આલ્કલાઇન અર્થ ધાતુ તત્વ તેના ક્લોરાઇડ સ્વરૂપમાં બુનસેન જ્યોતમાં ઉમેરતા સફરજન જેવો લીલો રંગ આપે છે?

કઈ આલ્કલાઈન અર્થ ધાતુનો ક્લોરાઈડ બર્નરની જ્યોત પર લીલો $(apple \text{ } green)$ રંગ આપે છે?

$BeF_2$ પાણીમાં દ્રાવ્ય છે,જ્યારે અન્ય આલ્કલાઇન અર્થ ધાતુઓના ફ્લોરાઇડ્સ અદ્રાવ્ય હોય છે. તેનું કારણ ....... છે.

નીચેનામાંથી કયું તત્વ સામાન્ય ઓક્સિડેશન અવસ્થા $+2$ દર્શાવે છે?

નીચેના હાઇડ્રોક્સાઇડ્સમાંથી,સામાન્ય તાપમાને કોનું $K_{sp}$ મૂલ્ય સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo