નીચેનામાંથી કયા તત્વનો ઓક્સાઈડ એસિડિક પ્રકૃતિ ધરાવે છે?

  • A
    $Mg$
  • B
    $Rb$
  • C
    $Li$
  • D
    $Cl$

Explore More

Similar Questions

આવર્ત કોષ્ટકના લાંબા સ્વરૂપ મુજબ દર્શાવેલ નીચેના ચાર તત્વોને ધ્યાનમાં લો. અહીં $W$,$Y$ અને $Z$ એ તત્વ $X$ ની સાપેક્ષમાં ડાબી,ઉપર અને જમણી બાજુના તત્વો છે અને $X$ એ $16$ મા સમૂહ અને $3$ જા આવર્તનું તત્વ છે. તો આપેલી માહિતી મુજબ,આપેલા તત્વો વિશેનું ખોટું વિધાન કયું છે?

નીચેનામાંથી કયો ઓક્સાઇડ સૌથી વધુ બેઝિક છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$ : $p$ અને $d-$બ્લોક તત્વોમાં ધાતુ અને અધાતુ બંને અસ્તિત્વ ધરાવે છે.
વિધાન $II$ : અધાતુઓની આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુતઋણતા ધાતુઓ કરતા વધારે હોય છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

ઓક્સાઇડનું વર્ગીકરણ કરો અને દરેક પ્રકાર માટે ઉદાહરણો આપો.

લાક્ષણિક તત્વ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo